– દરેક વિધાર્થીને જણાવવામાં આવે છે કે જે વિધાર્થીની ફી ભરવાની બાકી હોય તેમને લેટ ફી સાથે ૮-સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં ફરજિયાત ભરી જવી, ત્યારબાદ ફી ન ભરેલ વિધાર્થીનું પરીક્ષા ફોર્મ ભરવામાં આવશે નહી.
-જે વિધાર્થી અન્ય યુનિવર્સિટી માંથી SGGU માં એડમિશન લીધેલ છે અને તેવા વિધાર્થી એ PAEC (PROVISIONAL ACADEMIC ELIGIBILITY CERTIICATE )મેળવેલ છે, તેવા વિદ્યાર્થી ઓ એ તા – 10-સપ્ટેમ્બર -2026 સુધી માં FEC (FINAL ELIGIBILTY CERTIICATE) ફરજિયાત યુનિવર્સિટી ખાતે થી લઈ કોલેજ માં ઓફીસ સમય દરમિયાન કોલેજ માં જમા કરાવી જવું . જે વિદ્યાર્થીઓ નું FEC બાકી રહેશે તેવા વિધાર્થી ના પરીક્ષા ફોર્મ ભરાશે નહી.



Leave a Reply