LLM SEM-3 -CLINICAL REPORT /CLASSICAL REPORT

·

·

CLASSICAL REPORT અંગે ………..

દરેક વિદ્યાર્થી ને જણાવવાનું કે,

LLM સેમ-૩ ના વિદ્યાર્થીઓ ને શિક્ષણ ના ભાગરૂપે CLINICAL REPORT તથા CLASSICAL REPORT બનાવવાના હોય,

  • CRIMINAL LAW વિષય ના વિદ્યાર્થીઓ એ તા-૦૭/૧૦/૨૦૨૬( બુધવારે) ના રોજ બપોરે કોલેજ સમય દરમિયાન ૧૨:૩૦ થી ૫:૩૦ સુધી ૧૦ મિનીટ નું કાયદાકીયવિષય નું લેકચર આપવાનું રહેશે .
  • BUSINESS LAW વિષય ના વિદ્યાર્થીઓ એ તા-૦૮ /૧૦/૨૦૨૬ ના (ગુરુવારે )રોજ બપોરે કોલેજ સમય દરમિયાન ૧૨:૩૦ થી ૫:૩૦ સુધી ૧૦ મિનીટ નું કાયદાકીયવિષય નું લેકચર આપવાનું રહેશે .
  • નોધ- આ લેકચર દરમિયાન યયુનિફોર્મ,PRESENTATION , CONIDENCE,INTERACTION ને ધ્યાન માં લેવામાં આવશે .
  • CLASSICAL REPORT-૫૦ માર્ક્સ નો રહેશે . CLINICAL REPORT -૫૦ માર્ક્સ નો રહેશે.
    • CLINICAL REPORT અંગે…………..
  • દરેક વિદ્યાર્થી ને જણાવવાનું કે, CLINICAL REPORT માટે કોઇપણ ના. કોર્ટ / INSURANCE CO / NGO/ POLICESTATION માં જઈ ને તા -૨૨-૦૯-૨૦૨૬ થી ૨૯-૦૯-૨૦૨૬ સુધી માં REPORT WRITING કરવાનું રહેશે .
  • રીપોર્ટ સબમિટ કરવાની છેલી તારીખ-૦૮/૧૦/૨૦૨૬ બની રહેશે

પ્રિન્સીપાલ શ્રી

શેઠ યુ.ટી કાપડિયા લો કોલેજ , બોડેલી



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *