CLASSICAL REPORT અંગે ………..
દરેક વિદ્યાર્થી ને જણાવવાનું કે,
LLM સેમ-૩ ના વિદ્યાર્થીઓ ને શિક્ષણ ના ભાગરૂપે CLINICAL REPORT તથા CLASSICAL REPORT બનાવવાના હોય,
- CRIMINAL LAW વિષય ના વિદ્યાર્થીઓ એ તા-૦૭/૧૦/૨૦૨૬( બુધવારે) ના રોજ બપોરે કોલેજ સમય દરમિયાન ૧૨:૩૦ થી ૫:૩૦ સુધી ૧૦ મિનીટ નું કાયદાકીયવિષય નું લેકચર આપવાનું રહેશે .
- BUSINESS LAW વિષય ના વિદ્યાર્થીઓ એ તા-૦૮ /૧૦/૨૦૨૬ ના (ગુરુવારે )રોજ બપોરે કોલેજ સમય દરમિયાન ૧૨:૩૦ થી ૫:૩૦ સુધી ૧૦ મિનીટ નું કાયદાકીયવિષય નું લેકચર આપવાનું રહેશે .
- નોધ- આ લેકચર દરમિયાન યયુનિફોર્મ,PRESENTATION , CONIDENCE,INTERACTION ને ધ્યાન માં લેવામાં આવશે .
- CLASSICAL REPORT-૫૦ માર્ક્સ નો રહેશે . CLINICAL REPORT -૫૦ માર્ક્સ નો રહેશે.
-
- CLINICAL REPORT અંગે…………..
- દરેક વિદ્યાર્થી ને જણાવવાનું કે, CLINICAL REPORT માટે કોઇપણ ના. કોર્ટ / INSURANCE CO / NGO/ POLICESTATION માં જઈ ને તા -૨૨-૦૯-૨૦૨૬ થી ૨૯-૦૯-૨૦૨૬ સુધી માં REPORT WRITING કરવાનું રહેશે .
- રીપોર્ટ સબમિટ કરવાની છેલી તારીખ-૦૮/૧૦/૨૦૨૬ બની રહેશે
પ્રિન્સીપાલ શ્રી
શેઠ યુ.ટી કાપડિયા લો કોલેજ , બોડેલી



Leave a Reply